TRP SCAM

What is Controversy ?

  
  Parambir Singh claimed TRP fraud at a press conference last week.  He said the investigation has uncovered some homes where the same channel was run 24 hours a day, increasing its TRP.  Instead he got 500 rupees a day.


  Many of these homes were closed for the last several days, but TVs were still playing.  Hansa Agency was given the task of installing the People Meter in Mumbai.  The conspiracy was hatched by some people of this agency in collaboration with the channel ...


What is TRP ?


  Television Rating Point is the full name of TRP

  


  The TRP publishes the BARC ( Broadcast Audience Research Council ) every week and the Hansa agency installed the People's Meter in the house.  The meters are installed across the country and where they are installed is kept secret, but only a few Hansa employees leaked the information.  Now the Hansa agency has filed a case against that employee.




  The game of TRP is because the revenue of this TV channel is based on advertisements only and TRP plays an important role in it.
  The conspiracy has come up against the names of Republican TV, Fakt Marathi and Cinema Box.
 
  The matter is currently under investigation by the Police ...











_____________________________________

In Gujarati



શું છે વિવાદ ?

  છેલ્લા અઠવાડિયામાં પરમબીર સિંહે  પ્રેસકોન્ફરન્સમાં  TRP છેતરપીંડીનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તપાસમાં કેટલાક એવા ઘર સામે આવ્યા છે કે જ્યાં દિવસ માં 24 કલાક એક જ ચેનલ ચલાવવામાં આવતી હતી, જેનાથી તેની TRP વધે. જેના બદલે તેમને દિવસના 500 રૂપિયા મળતા હતા. 


  તેમાંથી ઘણા ઘર તો એવા હતા જે છેલ્લા કેટલાય દિવસથી બંધ હતા, પણ ત્યાં TV ચલાવવામાં આવી રહ્યા હતા. મુંબઈમાં  પીપલમીટર  લગાવવાનું કામ હંસા એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના કેટલાક લોકોએ ચેનલની સાાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું...

TRP શું છે ?

  Television Rating PointTRP નું પુરૂં નામ છે.
તે કોઈ TV ચેનલ, કોઈ કાર્યક્રમ દિવસમાં કેટલી વાર, કેટલો સમય, કઈ ઉંમરના લોકો અને કયા વિસ્તારમાં સૌથી વધુ જોવાય છે તેના આધાર પર TRP નક્કી થાય છે. 



  આ TRP દર અઠવાડિયે BARC ( Broadcast  Audience Research Council )  બહાર પાડે છે અને આ ઘરમાં પીપલમીટર લગાવવાનું  કામ હંસા એજન્સી કરતી હતી. આ મીટર આખા દેશમાં લગાવેલા હોય છે અને તે કયાં ઘરમાાં લગાવેેલા તે ગુપ્ત  રાખવામાં આવે છે પરંતુ હંસા એજન્સીના જ કેેટલાક કર્મચારીઓ આ માહીતી લીક કરી દીધી. હવે હંંસા એજન્સીએ તે કર્મચારી વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.


  આ TRP નો ખેલ એટલા માટે છે કે આ TV ચેનલની કમાણી જાહેરાતો પર જ આધારિત હોય છે અને તેમાં TRP મહત્ત્વનો ભાગ ભજવે છે.
  આ ષડ્યંત્ર Republican TV, Fakt Marathi અને  Cinema Box આ મુખ્ય ત્રણ ચેનલના નામ સામે આવ્યા છે.
 આ મામલે હાલ Police દ્વારા તપાસ ચાલુ જ છે...














Post a Comment

1 Comments